ર૩૮ર ચો.મીટર ક્ષેત્રફળ ધરાવતું વિશાળ રમત-ગમતનું મેદાન છે. શાળા છૂટ્યા બાદ સ્કેટીંગ અને જુડો-કરાટે જેવી વધારાની પ્રવૃત્તીઓ પણ કરવામાં આવે છે. આ મેદાનમાં શાળાકીય સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે. જેમાથી અમૂક વિધાર્થીઓ અલગ અલગ સ્પર્ધામાં જિલ્લા ક્ક્ષાએ, રાજ્ય ક્ક્ષાએ તથા રાષ્ટ્ર ક્ક્ષાએ ભાગ લઇ વિજેતા બની પોતાનુ તથા શાળાનું નામ રોશન કરતા આવ્યા છે.