NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
सत्यम शिवम सुन्दरम
NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
Opp. Ghatlodia Post Office, Prabhat Chowk, Ghatlodiya, Ahmedabad.
DETAIL OF THE TRUST
  Name of the Trust Nutan Education Trust
  Phone No 079274714520
  Detail of the Trust નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ તા.૧૩ મે, ૧૯૭પ ના રોજ નાયબ ચેરીટી કમિશ્નર દ્વારા ટ્રસ્ટ નં.ઈ-ર૬૪૦, અમદાવાદ થી નોંધણી કરવામાં આવેલ. જેની રજીસ્ટર્ડ ઓફીસ ડી-૮૧, કર્મચારી નગર, અંકુર સોસાયટીથી આગળ, ઘાટલોડિયા રોડ, નારણપુરા, અમદાવાદ-૧૩ ખાતે રાખવામાં આવી હતી. ટ્રસ્ટના મુખ્ય હેતુઓ જેવા કે, કેળવણી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તે અંગે સંસ્થાઓ સ્થાપવી. સ્થપાતી સંસ્થાઓને દરેક રીતે મદદ કરવી અને સ્થાપાયેલી સંસ્થાઓનો વહીવટ અને સંચાલન કરવું. મુખ્ય ઉદ્દેશની સિધ્ધિ અર્થે કેળવણીને લગતી સંસ્થાઓ જેવી કે બાલમંદિર, બાલવાડી, શાળાઓ, મહાશાળાઓ, અધ્યાપન મંદિરો, અધ્યાપન સંસ્થાઓ, છાત્રાલયો, વગેરે સ્થાપવા અને તેનો વહિવટ અને સંચાલન કરવું. ટ્રસ્ટીની પ્રવૃત્તિઓ : ઉપર મુજબના હેતુઓ જાણી સંસ્થાઓના વહીવટ તથા સંચાલન અને ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશોને બાઘ ના આવે તે રીતે સ્વીકારવા અને હાથ ધરવા. ઉપર જણાવ્યા મુજબની સંસ્થાઓ સ્થાપવી અને તેની પ્રવૃત્તિઓ ચલાવા માટે જરૂરી કાર્યો કરવા પગલા લેવા.
BOARD OF TRUSTIES
Sr. Name Designation Occupation Phone No. Photo  
1 Chandubhai Raychaddas Patel President - 9825770015 More
2 Purushottambhai Raychaddas Patel - - 9925136396 More
3 Savitaben Chandubhai Patel - - 079-27436970 More
4 Prakashbhai Prahladbhai Patel - - 079-27460768 More