૮૦૦ ચો.ફૂટ ક્ષેત્રફળ ધરાવતી વિશાળ લાયબ્રેરી છે. જેમાં વિવિધ ક્ષેત્રનું જ્ઞાન આપતા પુસ્તકો જેવા કે અલગ-અલગ અંકો, સામાયિકો, નવલકથાઓ, વાર્તાઓ, સામાન્ય જ્ઞાનના પુસ્તકો, પઝલના પુસ્તકો, વિવિઘ ભાષાના શબ્દકોશ, જ્ઞાનકોશ વિગેરે કુલ ૪પ૪૭ પુસ્તકો છે. જેનો વિદ્યાર્થીઓ ભણતરના સાથે સાથે વધારાનું જ્ઞાન મેળવવા માટે ઉપયોગ કરે છે.