|
|
|
|
NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
Opp. Ghatlodia Post Office, Prabhat Chowk, Ghatlodiya, Ahmedabad.
|
|
|
|
|
| School Building | |
|
|
|
શાળામાં કુલ વર્ગખંડ - ૩૦, કુલ સાયન્સ લેબ - ૦૩, કુલ કોમ્પ્યુટર લેબ - ૦ર, ઉદ્યોગ ખંડ - ૦૧, લાયબ્રેરી - ૦૧, સ્ટાફ રૂમ - ૦૪, કાર્યાલય - ૦ર, ઓફીસ - ૦૩, આર.સી.સી. સીડી - ૦૩, સુપરવાઈઝર/એન.એસ.એસ ઓફીસ - ૦૧, શૌચાલય ભાઈઓ માટે - ૧ર, બહેનો માટે - ૧ર, વોટર કુલર સાથેની પીવાના પાણીની ટાંકી - ૦૧, ર૩૮ર ચો.મીટર નું ક્ષેત્રફળ ધરાવતું વિશાળ રમત-ગમતનું મેદાન, ૩ર૦૦ ચો.ફૂટ નું વિશાળ પ્રાર્થના હોલ, ૪૬પ વૃક્ષો, સ્માર્ટ ક્લાસ - ૦ર, સીક્યુરીટી કેબીન - ૦૧, ર૦૦૦ ચો.ફૂટનું પાર્કીંગ સુવિધા છે. ઉપરોક્ત બીલ્ડીંગમાં તમામ જગ્યાઓ પ૬ સી.સી.ટી.વી.કેમેરા દ્વારા સતત શાળાકીય પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરવામાં આવે છે. |
|
|
|
|
|
| |