NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
सत्यम शिवम सुन्दरम
NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
Opp. Ghatlodia Post Office, Prabhat Chowk, Ghatlodiya, Ahmedabad.
 
Detail of Institute
History
Message
Achievements
Achievements
 
BOARD MA 9 MU STHAN AAVYU
 
KANYA KELAVNI NIMITTE
 
ROUNDERS FIRST
 
અમદાવાદ જીલ્લાની શ્રેષ્ઠ શાળા
  • જીલ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ ૨૦૧૩-૧૪ના વર્ષમાં શાળાઓમા  શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરાય તે માટે પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કમિશ્નરશ્રીની કચેરી, શિક્ષણ વિભાગ દ્વારાકરવામાં આવી હતી. જેમાં અમદાવાદ જીલ્લા કક્ષાએ આપણી શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમે જાહેર થયેલ છે અને પ્રોત્સાહક ઇનામ તરીકે રૂ!. એક લાખ મેળવે છે.
  • વર્ષ ૨૦૦૮-૦૯ માં ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન યોજના (નિરીક્ષણ વર્ષ ૨૦૦૭-૦૮) અન્વયે શાળા જિલ્લાની દસ શ્રેષ્ઠ શાળાઓમાં બીજા ક્રમે પસંદગી પામેલ છે. અને સરકારશ્રી તરફથી રૂ. ૧૦,૦૦૦/- નો પુરસ્કાર કરેલ છે.
 
IGNITE-2014 - એવોર્ડ વિજેતા
 
SHREST TEACHER AWARD
 
RAMANUJ MATHS AWARD
 
District Level Shreshth Shala : 2013-14

District Level Shreshth Shala

Year : 2013-14 

 
District Level Shreshth Shala : 2019-20

 District Level Shreshth Shala

YEAR : 2019-20

 
District Level Shreshth Shala : 2023-24

 District Level Shreshth Shala

YEAR : 2023-24